સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં 100% ક્વોટા બિલની પોસ્ટ હટાવી: શ્રમ મંત્રીની સ્પષ્ટતા- તે 50% અને 70% છે; ઘણી કંપનીઓ અનામતની વિરુદ્ધ
બેંગલુરુ2 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં ગ્રુપ C અને Dમાં સ્થાનિકોને 100% અનામત આપવાનો નિર્ણય વિવાદમાં ઘેરાયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ...