કોંગ્રેસનો દાવો- હરિયાણામાં ભાજપ સરકાર લઘુમતીમાં: રાજ્યપાલને 45 ધારાસભ્યોની યાદી આપી; ખટ્ટરે કહ્યું- જેજેપીના 6 બળવાખોર ધારાસભ્યો અમારી સાથે
ચંડીગઢ3 કલાક પેહલાકૉપી લિંકનાયબ સૈનીએ 12 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે 13 માર્ચે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. ...