‘સગીરાના બ્રેસ્ટ અડવા એ રેપનો પ્રયાસ નહીં’: કોલકાતા HCનો ચૂકાદો, આરોપીને જામીન આપ્યા; અલ્હાબાદ હાઈકોર્ટે પણ આવું કહી ચૂકી
કોલકાતા5 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતા હાઈકોર્ટે ઠરાવ્યું છે કે નશાની હાલતમાં સગીર છોકરીના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ બાળકોના જાતીય ...