પતંગ લૂંટવા જતાં બાળકને ડમ્પરે કચડી માર્યો: ઝઘડીયા હાઈવે પર 30 ફૂટ સુધી ઢસડતાં શરીરના લીસોટા પડ્યા, અકસ્માત બાદ વાહન મૂકીને ચાલક ફરાર – Bharuch News
ઉત્તરાયણના તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખરચી ગામના 8 વર્ષીય ...