વિજાપુરમાં બોલેરાએ બાળકને અડફેટે લેતા મોત: વડાસણ ગામ ઘટનાસ્થળે 5 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો, પિતાને લોહીથી તરબોળ બેભાન હાલતમાં મળ્યો – Mehsana News
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વડાસણ ગામ પાસે એક બોલેરો ગાડીના ચાલકે એક પાંચ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા બાળક ને ...