સ્વચ્છતા અભિયાન સામે સવાલ: રાજકોટમાં રૂખડિયાપરાની આંગણવાડી નજીક ખુલ્લી ગટરને કારણે ગંદા પાણીની નદીઓ, બાળકો રેંકડીમાં આવવા મજબૂર બન્યા
રાજકોટ3 કલાક પેહલાકૉપી લિંકરાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ એકસાથે બે-બે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ માત્ર શહેરમાં જ નહીં ...