આર્મી ચીફે કહ્યું- બાંગ્લાદેશની ચૂંટાયેલી સરકાર સાથે જ વાત કરીશું: ચીન સરહદ પર સ્થિતિ સંવેદનશીલ, મણિપુરમાં હિંસા વચ્ચે શાંતિ માટેના પ્રયાસો ચાલુ
નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકઆર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે કહ્યું હતું કે, તેઓ બાંગ્લાદેશમાં તખ્તાપલટ દરમિયાન તેમના સેના પ્રમુખના ...