ચીનનું સંરક્ષણ બજેટ ભારતના કરતાં ત્રણ ગણું વધુ: આ વર્ષે 7.2%નો વધારો થયો, પરંતુ તે હજુ પણ US આર્મી કરતા 54 લાખ કરોડ રૂપિયા ઓછા છે
બેઇજિંગ10 મિનિટ પેહલાકૉપી લિંકચીને વર્ષ 2024 માટે તેના સંરક્ષણ બજેટમાં 7.2 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધારીને 19.61 લાખ ...