બાઇડેને કહ્યું- ચીન ક્યારેય અમેરિકાને પછાડી શકશે નહીં: કહ્યું- યુએસ સુપર પાવર રહેશે; અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવું એ યોગ્ય નિર્ણય
વોશિંગ્ટન8 મિનિટ પેહલાકૉપી લિંકયુએસ પ્રમુખ જો બાઇડેને સોમવારે રાજધાની વોશિંગ્ટનમાં વિદેશ નીતિ પર તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. NYT અનુસાર, ...