અગ્નિ-5 મિસાઈલ ટેસ્ટ પર ચીનના જહાજે નજર રાખી: વિશાખાપટ્ટનમના દરિયાકિનારે 500 કિમી દૂર તહેનાત; ટેસ્ટના એક દિવસ પહેલા જ આવી પહોંચ્યું
બેઇજિંગ/નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકભારતની અગ્નિ-5 મિસાઈલનું સોમવારે ઓડિશાના દરિયાકાંઠે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના પર ચીનના ગુપ્તચર જહાજ દ્વારા ...