બાંગ્લાદેશમાં ક્રિસમસ પર 17 ખ્રિસ્તીઓના ઘર ફુંકી માર્યા: તેઓ પ્રાર્થના કરવા બાજુના ગામમાં આવેલા ચર્ચમાં ગયા હતા, તકનો લાભ ઉઠાવીને બદમાશોએ આગ ચાંપી
ઢાકા23 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં નાતાલની પૂર્વસંધ્યાએ 17 ખ્રિસ્તી ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ...