બરોડિયન્સની 5 દિવસ પહેલાં દિવાળી: 2 દેશોના PMના સ્વાગત માટે વડોદરાને રંગબેરંગી રોશનીથી શણગારાયું, નજારો જોવા લોકો ફરવા નીકળ્યાં – Vadodara News
હિન્દુઓના સૌથી મોટા રોશનીના પર્વ દીપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ તારીખ 28 ઓક્ટોબરના રોજ ટાટા ...