EDITOR’S VIEW: દોઢ વર્ષમાં ત્રીજો હુમલો: અદાણી ગ્રુપ પર USમાં મોટો આરોપ, લાંચ ભારતમાં ઓફર કરી તો કેસ અમેરિકામાં કેમ થયો?, જાણો એ કેસ, જેણે આખું શેર માર્કેટ હચમચાવ્યું
વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકાથી ત્રીજો હુમલો થયો છે. પહેલાં બે વખત હિંડનબર્ગ અને હવે SECએ આક્ષેપો કર્યા ...