મકરસંક્રાંતિનો શુભ પર્વ 49 લોકો માટે બન્યો અશુભ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે 49 ઘાયલ દર્દીઓ આવ્યા, સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં
અમદાવાદ5 કલાક પેહલાકૉપી લિંકઅમદાવાદમાં આજે પતંગરસિયાઓએ પતંગબાજી કરીને ભરપૂર આનંદ માણ્યો છે તો બીજી તરફ પતંગ ઊડાડવા માટે વપરાતી ધારદાર ...