CJIએ કહ્યું- દેશના કોઈપણ ભાગને પાકિસ્તાન ન કહી શકાય: બેંગલુરુના મુસ્લિમ વિસ્તારોને પાકિસ્તાન કહેવા બદલ કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશની માફી સ્વીકારી
નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે બુધવારે ન્યાયાધીશોને સૂચના આપી છે કે તેઓ કોઈપણ સમુદાય પર ટિપ્પણી કરતી વખતે બેદરકાર ...