જસ્ટિસ સંજીવ ખન્ના 51મા CJI હશે: ચીફ જસ્ટિસે નામની ભલામણ કરી; કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે, 13 મેના રોજ નિવૃત્ત થશે
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકજસ્ટિસ સંજીવ ખન્નાએ લગભગ 117 ચુકાદાઓ લખ્યા છે. તે અત્યાર સુધી 456 બેન્ચમાં સામેલ રહ્યા છે.જસ્ટિસ ...