ચૂંટણી પંચને EVMમાંથી ડેટા ડિલીટ ન કરવાનો આદેશ: સુપ્રીમ કોર્ટે કહ્યું- જો હારેલા ઉમેદવાર સ્પષ્ટતા માગે, તો એન્જિનિયરે કહેવું પડશે કે કોઈ છેડછાડ નથી થઈ
નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે મંગળવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ની ચકાસણી માટે પોલિસી બનાવવાની માગ કરતી અરજી પર સુનાવણી ...