વકીલે Ya…Ya…Ya…કહ્યું તો CJI ભડક્યાં: કહ્યું- Yes કહો, આ કોર્ટ છે કોઈ કોફી શોપ નથી; ઠપકો સાંભળીને વકીલ મરાઠી બોલવા લાગ્યો
નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાઈ ચંદ્રચૂડ સોમવારે એક સુનવણી દરમિયાન વકીલના અંગ્રેજીમાં 'ya..ya..' કહેવા પર નારાજ ...