તળિયાં અને નખ ઘસવાથી આદત આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે, પાચનતંત્ર મજબૂત બને છે અને ત્વચા ચમકદાર રહે છે
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોના કારણે લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. કોઈને ડાયાબિટીસ ...