વડોદરામાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા: છેડતી થઇ હોવાનો ફોન આવતા PCR વાન પહોંચી, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી વર્દીના બટન તોડ્યા; યુવતીએ પોતાના કપડાં ફાડ્યા – Vadodara News
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક યુવતી અને યુવકે મળીને રાવપુરા પોલીસ સાથે ઝપાઝપી કરીને ગેરવર્તણૂક કરી હતી. યુવતીએ તો જાતે ...