16 લાખથી લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે: જર્મનીના સિરામિક મેમ્બ્રેન ટેકનોલોજીથી તૈયાર થતા વોટર ટ્રીટમેન્ટ પ્લાનની કામગીરી તેજ, 28-29 તારીખે જાણો કયા વિસ્તારમાં પાણીકાપ – Surat News
સુરત મહાનગરપાલિકાએ સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટીવેટેડ કાર્બન સાથેનો ભારતનો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે.જે પાણીમાં રહેલા PFAS, TEP, colloidal/ dissolved ...