અસારવાની શાળા નં.11માં સ્વચ્છતા અભિયાન: AMC અને શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું – Ahmedabad News
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી શાળા નંબર 11 ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની ભાગીદાર સંસ્થા ...