નાસાનું અવકાશયાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું: 982 ડિગ્રી તાપમાનમાં પણ સુરક્ષિત રહ્યું, 1 જાન્યુઆરીથી ડેટા મોકલશે
વોશિંગ્ટન27 મિનિટ પેહલાકૉપી લિંકપાર્કર સોલર પ્રોબે 27 ડિસેમ્બરે પૃથ્વી પર સિગ્નલ મોકલ્યો હતો.અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ પાર્કર સોલર પ્રોબે ...