CM ભજનલાલે કહ્યું- કોંગ્રેસની સરકારી યોજનાઓ બંધ નહીં થાય: રાજસ્થાનમાં આયુષ્માન ભારત હેઠળ 25 લાખ રૂપિયા સુધીની મફત સારવારની તૈયારી
જયપુર29 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ સોમવારે (25 ડિસેમ્બર) જાહેરાત કરી હતી કે અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં ...