કર્ણાટકમાં વધુ ત્રણ ડેપ્યુટી સીએમની માગ: હાલમાં ડીકે શિવકુમાર આ પદ પર છે; CM સિદ્ધારમૈયાએ કહ્યું- હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે
બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકમે મહિનામાં સિદ્ધારમૈયાને કર્ણાટકનું સીએમ પદ આપતી વખતે કોંગ્રેસે નિર્ણય લીધો હતો કે, ડીકે શિવકુમાર રાજ્યના એકમાત્ર ...