સૌરાષ્ટ્રના સિતાંશુ ભારતીય ટીમના બેટિંગ કોચ બનશે: ઇંગ્લેન્ડ સિરિઝ પહેલા ટીમ સાથે જોડાશે; ઈન્ડિયા-Aને કોચિંગ આપી ચૂક્યા છે
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલાકૉપી લિંકસૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનવા માટે તૈયાર છે, જોકે BCCI ...