6 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ, 2 રાજ્યોમાં લુ ફુંકાવાની શક્યતા: MP-રાજસ્થાનમાં 3 દિવસ સુધી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે; છત્તીસગઢમાં પારો 40 ડિગ્રીને પાર
નવી દિલ્હી10 કલાક પેહલાકૉપી લિંકહવામાન વિભાગ (IMD)એ સોમવારે પશ્ચિમ બંગાળ અને ગુજરાતના મોટા ભાગોમાં લુ ફુંકાવાની આગાહી કરી છે. મહારાષ્ટ્ર, ...