મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં રાત્રે કોલ્ડવેવ જેવી સ્થિતિ: પારો 18° થી ઘટીને 10° પર આવ્યો; હિમાચલમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા
શિમલા/ભોપાલ/નવી દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકમાર્ચ મહિનામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડી પડી રહી છે. છેલ્લા બે દિવસથી બંને રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં ...