રાજસ્થાન-દિલ્હી સહિત 6 રાજ્યોમાં વરસાદ, અનંતનાગ-પૂંછમાં હિમવર્ષા: ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણે 3 દિવસ સુધી સ્કૂલો બંધ; દિલ્હીમાં ધુમ્મસના કારણે 29 ટ્રેનો મોડી પડી
નવી દિલ્હી39 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરમાં ગુરુવાર સવારથી 4 જિલ્લા અનંતનાગ, પૂંછ, ભદરવાહ અને ડોડામાં હિમવર્ષા પડી છે. પહેલગામ, શ્રીનગર, કાઝીકુંડ, ...