રાજસ્થાનમાં કડકડતી ઠંડી, આબુમાં બરફ જામ્યો: MPના શહડોલમાં પારો 1º, અયોધ્યામાં 2.5º; કાનપુરમાં 4.5º સાથે 13 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
નવી દિલ્હી11 કલાક પેહલાકૉપી લિંકપહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. મધ્યપ્રદેશમાં 7 દિવસથી કોલ્ડવેવ ...