‘ખતરો કે ખિલાડી’ના વિનર કરણવીરની ‘BB18’ માં એન્ટ્રી: એક્ટરે કહ્યું, ‘મમ્મીએ ચેતવણી આપતા કહ્યું છે કે, પરિવારની આબરૂ મારા હાથમાં છે’
અભિનેતા કરણવીર મહેરાએ હાલમાં જ 'ખતરો કે ખિલાડી 14'નો ખિતાબ જીત્યો છે. હવે તે 'બિગ બોસ 18'માં સ્પર્ધક તરીકે જોડાયો ...