ખ્યાતિકાંડઃ કંપનીનું માસ્ટર ID ભાડે મળ્યું ને PMJAYનું કૌભાંડ શરૂ: બે ગ્રુપમાં કમિશનના ધારાધોરણ અલગ હોવાથી બે સિન્ડિકેટ બની; ક્લાયન્ટને બોગસ કાર્ડ આપવા ટેલિગ્રામ-વ્હોટ્સએપ ગ્રુપ બન્યાં – Ahmedabad News
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા યોજવામાં આવતા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અનેક લોકો એવા મળતા હતા કે જેમની પાસે સરકારી યોજનાના ...