સાયબર સુરક્ષા જાગૃતિ માટે સ્પર્ધા: CAWACH કવચ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કિટ કોમ્પિટિશન યોજાશે, રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. 1 લાખનું ઇનામ – Ahmedabad News
ગુજરાતમાં ડિજિટલ શિક્ષણના વધતા વ્યાપ સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ...