પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ: રાજકોટમાં માવતરે રહેતી પરિણીતાને સંતાનમાં બીજી પુત્રીનો જન્મ થતા નારાજ પતિએ પાડોશી મહિલા સાથે આડા સબંધ બાંધ્યા – Rajkot News
રાજકોટ શહેરના રૈયારોડ ઉપર જાગૃતિદીપ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે બે સંતાનો સાથે રહેતી ધર્મિષ્ઠાબેન જીતેશભાઇ માણેક (ઉ.વ.40) નામની પરિણીતાએ દ્વારકા રહેતા ...