વડોદરામાં નબીરાએ એક પછી એક 3 વાહનોને હવામાં ફંગોળ્યા: કાર ચાલકે ફૂલ સ્પીડ એક્ટિવાને ટક્કર મારતા મારા દીકરો-દીકરી નીચે પટકાયા, આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ – Vadodara News
વડોદરા શહેરમાં 13 માર્ચના રોજ રાત્રે 11:15 વાગ્યે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા. ...