ઢોર પોલિસીનો કડક અમલ નહીં: ચાંદખેડા, ઓઢવ, મોટેરા, નિકોલ સહિતના વિસ્તારોમાં રોડ પર ઢોર ફરતાં હોવાની ફરિયાદ, ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ચેકિંગની સૂચના – Ahmedabad News
રખડતા ઢોરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જોકે, અમદાવાદના હજી પણ અનેક વિસ્તારોમાં ફરી એકવાર ...