કોંગ્રેસે કહ્યું- એક દેશ-એક ચૂંટણી બિલ કેવી રીતે પાસ કરાવશે?: બિલ રજૂ કરતી વખતે સંસદમાં 272 સાંસદો પણ નહોતા, 362 ક્યાંથી લાવશે
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકજયરામ રમેશે કહ્યું કે આ બિલ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે.એક દેશ, એક ચૂંટણી બિલ મામલે ...