‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કંઈક ગરબડ છે’: રાહુલે કહ્યું- લોકસભા પછી ECએ 118 બેઠકો પર 72 લાખ મતદારો ઉમેર્યા, જેમાંથી ભાજપ 102 પર જીતી
બેંગલુરુ5 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સવાલો ઉઠાવ્યા છે. ન્યૂઝ ...