હરિયાણા કોંગ્રેસ નેતા હિમાની મર્ડર કેસનો આરોપી અરેસ્ટ: રોહતકમાં એક સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો; માતાએ કહ્યું- હુડ્ડાની પાર્ટીમાં ગઈ હતી
હરિયાણા7 કલાક પેહલાકૉપી લિંકહરિયાણાના રોહતકમાં કોંગ્રેસ યુવા નેતા હિમાની નરવાલની હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે ...