મણિશંકર ઐયરે કહ્યું- કોંગ્રેસ I.N.D.I.A.નું નેતૃત્વ કરવાનું ન વિચારે: આ ક્ષમતા મમતા બેનર્જીમાં છે, ગઠબંધનને જેઓ લીડ કરવા ઇચ્છે તેમને કરવા દો
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ...