‘પ્રિયંકાના ગાલ જેવા રસ્તાઓ બનાવીશું’: BJP નેતા બિધુરીની વાંધાજનક ટિપ્પણી પર સુપ્રિયા શ્રીનેતે કહ્યું- આ શરમજનક, મહિલા વિરોધી ભાષા-વિચારસરણીના પિતા ખુદ PM મોદી
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ જનસભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ...