રાહુલ ગાંધી પૂર્ણિયામાં નવોદય સ્કૂલના બાળકોને મળ્યા: બિહારમાં ન્યાય યાત્રાનો બીજો દિવસ; રાહુલે ગઈકાલે પોતાના ભાષણમાં એકવાર પણ નીતીશનું નામ લીધું નહીં
પૂર્ણિયાઅમુક પળો પેહલાકૉપી લિંકમહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભારત જોડો ન્યાય યાત્રાના કેમ્પમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની ...