ભાજપે કહ્યું- ગૌરવ ગોગોઈની પત્નીનો ISI સાથે સંબંધ: કોંગ્રેસના સાંસદે કહ્યું- … તો પછી હું RAW એજન્ટ છું; આસામના મુખ્યમંત્રીએ તપાસની માગ કરી
નવી દિલ્હી/ગુવાહાટી23 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર આરોપ લગાવ્યો કે ગોગોઈની પત્નીના પાકિસ્તાનની ગુપ્તચર ...