રાહુલે કહ્યું- RSS પોતાના વિચારો લાદવા માગે છે: તેમનો ઈરાદો રાજ્યોના ઇતિહાસ અને સંસ્કૃતિનો નાશ કરવાનો, દેશ આ સ્વીકારશે નહીં
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું ...