સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘ખૂન કે પ્યાસે’ કવિતામાં શું ખોટું છે?: આમાં હિંસાનો કોઈ સંદેશ નથી, ગુજરાતમાં કોંગ્રેસના સાંસદ પ્રતાપગઢી સામે નોંધાયેલ FIR રદ કરી
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ગુજરાત પોલીસે દાખલ કરેલી FIR રદ કરી ...