દિલ્હી ચૂંટણી, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 21 નામ: સંદીપ દીક્ષિત કેજરીવાલ સામે ચૂંટણી લડશે, બાદલી સીટથી દેવેન્દ્ર યાદવને ટિકિટ મળી
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી દિલ્હી બેઠક પરથી ...