મેલોનીએ વિશ્વના લિબરલ નેતાઓને પાખંડી કહ્યા: ઇટાલીના PMએ કહ્યું- તેઓ મોદી-ટ્રમ્પ અને મારા પર કાદવ ફેંકે છે, તેમ છતાં જનતા અમને ચૂંટે છે
વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલાકૉપી લિંકઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ વિશ્વભરના લિબરલ નેતાઓને પાખંડી કહ્યા છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં મોદી, ટ્રમ્પ ...