SA20-પાર્લ રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ: પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું; રૂટે 78 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી
14 મિનિટ પેહલાકૉપી લિંકપાર્લ રોયલ્સ SA20ની ત્રીજી સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. શનિવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી ...