બોટાદમાં ભાજપના મોરચા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન: કુમાર-કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠી, મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો – Botad News
બોટાદ શહેરમાં ભાજપના અનુસૂચિત જાતি મોરચો અને મહિલા મોરચા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ...