વડોદરા MS યુનિવર્સિટીના VC બંગલાનો વિવાદ વકર્યો: પૂર્વ વીસીને વતન મોકલવા વિદ્યાર્થીઓએ 1-1 રૂપિયો ઉઘરાવ્યો, કહ્યું- તેઓએ કરેલા ભ્રષ્ટાચારના રૂપિયા ખૂટી પડ્યા છે – Vadodara News
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ યુનિવર્સિટીના ધનવંતરી બંગલો ખાલી ન કરતા આજે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં ...